રાજકોટ
News of Tuesday, 30th June 2020

રાજકોટનો પીછો નથી છોડતું કોરોના : સાંજે વધુ 2 નવા કોરોના કેસ નોંધાયા : રૈયા રોડ સોપાન હાઈટ માં પુરુષ અને કોઠારીયાનાં મહિલાનો રિપોર્ટ પોઝિટિવ : સવારનાં 5 સહીત આજના કુલ 7 કેસ થયા : શહેરનો કુલ આંક 166 થયો

આજ રોજ રાજકોટ શહેરમાં નોંધાયેલ અન્ય ૨ (બે) કોરોના પોઝીટીવ કેસની વિગત નીચે મુજબ છે

(૧) હસમુખ મોહનભાઈ માણેક (૬૮/પુરુષ)
સરનામું : સોપાન હાઈટ્સ, રૈયા રોડ, રાજકોટ

(૨) જયાબેન કેશુભાઈ સગપરીયા (૬૩/સ્ત્રી)
સરનામું : કોઠારીયા, રાજકોટ.

------------------------------------------------
રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની વિગત નીચે મુજબ છે.
કુલ કેસ : ૧૬૬
સારવાર હેઠળ : ૪૩
ડિસ્ચાર્જ : ૧૧૭
મૃત્યુ: ૬

(6:33 pm IST)