રાજકોટ
News of Tuesday, 30th June 2020

પોપટપરા નાલુ અને આસપાસની સોસાયટીઓમાં ધમધોકાર નદીઓ વહી...

રાજકોટ : બપોરે ૧ર-રપ સુધી સતત પોણો કલાક જોરદાર વરસાદ પડતાં શહેરનાં પોપટપરા નાલામાં  ત્થા આસપાસ આવેલી હંસરાજનગર, શાસ્ત્રીનગર સહિતની  સોસાયટીઓમાં  ધોધમાર પાણીની નદીઓ વહી હતી. જેનાં કારણે વાહન ચાલકો રહેવાસીઓને મુશ્કેલી સર્જાઇ હતી. જે તસ્વીરમાં દર્શાય છે.  (તસ્વીર : અશોક બગથરીયા)

(4:06 pm IST)