રાજકોટ
News of Tuesday, 30th June 2020

રેસકોર્ષ મેદાન તળાવમાં ફેરવાયુ

શહેરમાં આજે બપોરે ૧૧.૪પ થી ૧ર-રપ સુધી ધોધમાર વરસાદી ઝાપટુ પડયુ હતું. આથી  શહેરનાં હાર્દસમાં રેસકોર્સ મેદાનમાં પાણી ભરાઇ જતાં મેદાન તળાવમાં ફેરવાયું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:04 pm IST)