News of Wednesday, 30th May 2018
આહિર યુવાન હાર્દિકના હત્યારાનું પગેરૂ દબાવતી ક્રાઇમ બ્રાંચઃ હાથવેંતમાં
રાજકોટઃ સોમનાથ સોસાયટીમાં રહેતાં આહિર યુવાન હાર્દિક વિભાભાઇ મકવાણા (ઉ.૨૫)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી ગયેલા તેના જ પડોશી ભરવાડ શખ્સોનું પગેરૂ ક્રાઇમ બ્રાંચ દબાવી રહી છેઃ ભાગી ગયેલા આ શખ્સોની માહિતી મળતાં તે ઝડપથી સકંજામાં આવી જવાની શક્યતા છે
(4:34 pm IST)