રાજકોટ
News of Wednesday, 30th May 2018

ગાંધીગ્રામ લાખના બંગલા વાળા રોડ પર ઝાડ તુટી પડયું

 ગાંધીગ્રામમાં લાખના બંગલાવાળા રોડ પર આજે સવારે ૧૧વાગ્યાના સુમારે એક ઝાડ તુટી પડતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો. સદનસીબે ઝાડ પડયું પણ ટ્રાફીક ન હોવાના કારણે કોઇ જાનહાનિ કે નુકશાન થવા પામેલ નથી તસ્વીરમાં રસ્તા પર તુટી પડેલ ઝાડ નજરે પડે છે. રસ્તા પર પડેલા ઝાડથી એક સાઇડ રોડ પર ટ્રાફીક બંધ થઇ ગયેલ છે.

(4:23 pm IST)