રાજકોટ
News of Wednesday, 30th May 2018

આરોપી ભરવાડ શખ્સો ઘરને તાળા મારી ભાગી ગયા

આહિર યુવાન હાર્દિકની હત્યા બાદ ભરવાડ શખ્સો ગોવિંદ ઘુઘાભાઇ ભરવાડ, તેના ભાઇ ટીટીયો ઘુઘાભાઇ ભરવાડ, આ બંનેના પિતા ઘુઘાભાઇ વિભાભાઇ ભરવાડ, કાકા સેલાભાઇ વિભાભાઇ ભરવાડ અને ગોવિંદ-ટીટીયાના બે પિત્રાઇ ભાઇઓ રાહુલ સેલાભાઇ તથા અર્જુન સેલાભાઇ ઘરને તાળા મારી ભાગી ગયા છે.

 

(12:02 pm IST)