News of Tuesday, 30th April 2019
આંખને ટાઢક મારાથી જ હો....!!
રાજકોટ શહેર ધગધગી રહ્યું છે, ૪૩-૪૪ ડીગ્રી ગરમીએ લોકોને ત્રાહીમામ પોકારાવી દિધા છે, માથુ - શરીર તો બળી ઉઠે છે, આંખમાં પણ ગરમ-પવન લૂ ને કારણે આંખો લાલચોળ બની જાય છે, એવામાં આંખને રાહત આપતી - ટાઢક આપતી વસ્તુ... અવનવા રોમેન્ટીક ચશ્માની હાલ બોલબોલા છે... કહી રહ્યા છે, આ પહેરી રાખજે, આંખને ટાઢક તો મારાથી જ હો..
કિલક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:51 pm IST)