રાજકોટ
News of Friday, 29th December 2017

નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કલેકટર દ્વારા મીટીંગોનો દોરઃ કામગીરીની સમીક્ષા

આવી રહેલ નગરપાલિકા ચૂંટણી સંદર્ભે સમીક્ષા બેઠક યોજતા કલેકટરઃ તમામ પાલિકાના ચીફ ઓફિસર-એન્જીનીયર્સ-પ્રમુખો તથા કોન્ટ્રાકટરોને બોલાવ્યાઃ કામોની સમય મર્યાદા સેકશન થયેલા કામો સહિતની બાબતે આપેલી સૂચનાઃ ચૂંટણી પહેલા તમામ કામો પુરા કરી લેવા અંગે પણ આદેશો

 

(11:40 am IST)