રાજકોટ
News of Thursday, 29th July 2021

જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર વિશાળ વૃક્ષ ધરાશાયીઃ રસ્તો બંધ

રાજકોટ : શહેરનાં જંકશન રેલ્વે સ્ટેશન રોડ પર વર્ષો જુનુ મહાકાય વૃક્ષ સવારે એકા એક ધરાશાયી થઇ જતાં આખો રોડ બંધ થઇ ગયો હતો. તે વખતની તસ્વીર.  દરિમયાન આ વિસ્તારમાં ભાજપ અગ્રણી હેમૂભાઇ પરમારે તાત્કાલીક સ્થળ પર પહોંચી મ.ન.પા.નાં ગાર્ડન અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને જાણ કરી આ વૃક્ષનો નિકાલ કરાવી. રસ્તો ખુલ્લો કરાવવા વ્યવસ્થા કરી હતી. 

(3:36 pm IST)