રાજકોટ
News of Wednesday, 29th June 2022

આકૃતિ ગ્રુપ દ્વારા પેઇન્‍ટીંગ એકઝીબીશન

 અહીંની શ્‍યામાપ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આકૃતિ ગ્રુપ દ્વારા પેઇન્‍ટીંગ એકઝીબીશન યોજવામાં આવ્‍યુ હતુ. જેમાં હાર્દીક પંડયા, પાર્થ ચૌહાણ અને કમલ પંડયા દ્વારા ડીસ્‍પ્‍લે થયેલ પેઇન્‍ટીંગ્‍સએ મુલાકાતીઓમાં સારૂ આકર્ષણ જમાવ્‍યુ હતુ. દરેક પેઇન્‍ટીંગ કોઇને કોઇ મેસેજ સાથે રજુ થયા હતા.

(3:42 pm IST)