રાજકોટ
News of Saturday, 29th June 2019

આવતીકાલે રાજકોટ શહેર ભાજપ દ્વારા વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં 'વિજય સહી,વિશ્રામ નહી' અંતર્ગત કાર્યકર્તા સંવાદ

કાલે સાંજે ૭ કલાકે અમૃતસાગર પાર્ટી પ્લોટ, ઝેડબ્લુની સામે, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરતા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ 

(1:12 pm IST)