રાજકોટ
News of Friday, 29th June 2018

રાજકોટના કાલાવડ રોડ અન્ડરબ્રીજ પાસે સીટીબસ અને કાર અથડાતા માથાંકુટઃ બસ ડ્રાઇવર બસ મુકીને નાસી ગયોઃ ર કલાક સુધી મુસાફરો પરેશાનઃ ટ્રાફિક જામ

રાજકોટઃ કાલાવડ રોડ અન્ડર બ્રીજ પાસે સાંજે સીટી બસ અને કાર અથડાતા માથાંકુટ થઇ હતી. સીટી બસ ડ્રાઇવર બસ મુકીને નાસી જતા ૨ કલાક સુધી મુસાફરો હેરાન થયેલ અને ટ્રાફિક જામ થઇ ગયો હતો.

(7:43 pm IST)