રાજકોટ
News of Friday, 29th June 2018

કોંગ્રેસના ધરણામાં જુથવાદ દેખાયોઃ કોર્પોરેટરોની પાંખી હાજરી

રાજકોટઃ આજે ત્રિકોણબાગે યોજાયેલ ધરણાના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસનો વર્તમાન જુથવાદ નજરે પડયો હતો કેમ કે ધરણામાં માત્ર ૬ થી ૭ ગણ્‍યાગાંઠયા કોર્પોરેટર હાજર રહ્યા હતા વિપક્ષ નેતા સહીતના કોર્પોેરેટરોની ગેરહાજરી ચર્ચાસ્‍પદ બની હતી.

(4:02 pm IST)