રાજકોટ
News of Friday, 29th June 2018

વેલકમ કુંવરજીભાઇ

 કુંવરજીભાઇ બાવળિયાએ કોંગ્રેસની નેતાગીરીથી નારાજગી જાહેર કરી છે...પરંતુ આમ છતાં તેઓએ આજે ખેડુતો માટે યોજાયેલ ધરણામાં હાજરી આપતાં તેઓને આવકારાયા હતાં તે વખતની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:52 pm IST)