News of Tuesday, 29th May 2018
રઘુવંશી સમાજનું ગૌરવ : ધો.૧૦માં કૃણાલ છગાણીને ૯૯.૯૬ પી.આર.
રાજકોટ : મોરબીમાં તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતાં કૃણાલ છગાણીએ ધો.૧૦માં ૯૯.૯૬ પી.આર. સાથે બોર્ડમાં ચોથો અને મોરબી કેન્દ્રમાં બીજુ સ્થાન મેળવી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યુ છે. સાયન્સમાં ૯૯, સંસ્કૃતમાં અને ગણિતમાં ૯૮ માર્ક મેળવતા પિતા અજયભાઈ, માતા કાજલબેને અભિનંદન પાઠવેલ.
(4:03 pm IST)