રાજકોટ
News of Tuesday, 17th July 2018

શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં પ્લાસ્ટીક મુકત અભિયાન

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના અધ્યક્ષસ્થાનેં પ્લાસ્ટીક મુકત રાજકોટ શહેર અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તમામ વોર્ડમાં નાગરીકોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૧માં ગંગેશ્વર મહાદેવ એસ.કે. ચોક ખાતે ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરેમન ધનસુખભાઈ ભંડેરી, ચારૂબેન ચૌધરી, વોર્ડ પ્રમુખ રસીક બદ્રકીયા, કાનજીભાઈ ખાણધર, ભાવેશ પરમાર, કોર્પોરેટર બાબુભાઈ આહીર, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, આશીષ વાગડીયા, વોડનં.૨માં બજરંગવાડી મેઈન રોડ ખાતે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મનીષભાઈ રાડીયા, જયમીન ઠાકર, દર્શીતાબેન શાહ, સોફીયાબેન દલ, રાજેન્દ્રસિંહ ગોહેલ, જયસુખ પરમાર, દીપાબેન કાચા, વોડ-૩માં જંકશન પ્લોટ ખાતે બીનાબેન આચાર્ય, હેમુભાઈ પરમાર, જગદીશ ભોજાણી, રાજુ દરીયાનાણી, અરૂણાબેન આડેસરા, જયશ્રીબેન પરમાર, હેમંત અમૃતીયા, વોડ-૪માં ભગવતીપરા શાકમાર્કેટ ખાતે કિશોરભાઈ રાઠોડ, અશ્વીન મોલીયા, પરેશ પીપળીયા, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, વોડ-૫માં ગોવિંદબાગ શાકમારકેટ ખાતે અશ્વીન મોલીયા, અનીલ પરમાર, પ્રભાતભાઈ કુંગશીયા, અનીલ રાઠોડ, વોડ-૬માં સંજયનગર ખાતે કિશોર રાઠોડ, અરવિંદ રૈયાણી, ઘનશ્યામ કુગશીયા, સજુબેન કળોતરા, નયનાબેન પેઢડીયા, વોર્ડ-૭માં લાખાજીરાજ ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ ખાતે ગોવિંદભાઈ પટેલ, વોડ-૮માં લક્ષ્મીનગર શાકમાર્કેટ ખાતે શહેર ભાજપના પ્રભારી પુષ્પદાનભાઈ ગઢવી, નિતીન ભુત, રઘુભાઈ ધોળકીયા, અશ્વીન પાંભર, વી.એમ.પટેલ, રમેશ ચાવડીયા, કાથડભાઈ ડાંગર, દેવયાનીબેન માંકડ, જયોતિબેન લાખાણી, વોર્ડ-૯માં સાધુવાસવાણી રોડ ખાતે અંજલીબેન રૂપાણી, વિક્રમ પુજારા, પુષ્કર પટેલ, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિંહ જાડેજા, પ્રવીણભાઈ મારૂ, વોડ-૧૦માં પુષ્કરધામ મેઈન રોડ ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, અશ્વીન ભોરણીયા, રજનીભાઈ ગોલ, માધવ દવે, જયોસ્નાબેન ટીલાળા, પરેશ હુબલ વોર્ડ-૧૧માં વિશ્વેશ્વર મંદિર ખાતે લાખાભાઈ સાગઠીયા, પ્રવીણ પાઘડાર, રાજુભાઈ બોરીચા, સંજય દવે, સંજય બોરીચા, મહેશ પીપળીયા, આયદાનભાઈ બોરીચા, પલ્લવીબેન પોપટ, હેમીબેન ભલસોડ, મુકેશ પંડિત, રસીક મુંગરા, દક્ષાબેન રાણપરીયા, વોર્ડ-૧૨માં મવડી મેઈન રોડ ખાતે ભાનુબેન બાબરીયા, પ્રદીપ ડવ, યોગરાજસિંહ જાડેજા, સુરેશ રામાણી, મૌલીક દેલવાડીયા, નરસીભાઈ કાકડીયા, જે.ડી.ડાંગર, વોર્ડ-૧૩મા રામનગર ખાતે ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, વોર્ડ-૧૪માં ગુંદાવાડી ખાતે ઉદય કાનગડ, વોર્ડ-૧૫માં ગંજીવાડા ખાતે દલસુખ જાગાણી તથા વોર્ડ ભાજપ પરિવાર તેમજ મોરચાની ટીમ, વોર્ડ-૧૬માં હુડકો ખાતે રક્ષાબેન બોળીયા, કંચનબેન સિધ્ધપુરા, જીણાભાઈ ચાવડા, સુરેશ વસોયા, ભાર્ગવ મિયાત્રા, હીરેન ગોસ્વામી, લીનાબેન રાવલ, વોર્ડ-૧૭માં જીતુભાઈ કોઠારી, ગૌતમ ગોસ્વામી, ઈન્દ્રજીતસિંહ જાડેજા, જેન્તીભાઈ નોંધણવદરા, યોગેશ ભટ્ટ, વોર્ડ-૧૮માં શ્રધ્ધા સોસાયટી ખાતે નરેન્દ્રસિંહ ઠાકુર, રાજુભાઈ માલધારી, સંજયસિંહ રાણા, દિનેશ લીંબાસીયા સહીતના ઉપસ્થિત રહેલ. આ પ્લાસ્ટીક મુકત અભિયાન અંતર્ગત કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય ખાતેથી અનિલભાઈ પારેખ અને હરેશ જોષી જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૮)

 

(4:12 pm IST)