રાજકોટ
News of Sunday, 28th November 2021

રાજકોટમાં દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ તથા પોસ્ટર વિતરણ કાર્યક્રમ : રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા સહિતના ની ઉપસ્થિતિ

રાજકોટ::: રાજકોટમાં દેહદાનને મહત્વ આપવા માટે અને દેહદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે  જનજાગૃતિ કાર્યક્રમ તથા પોસ્ટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા , રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી , ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ , ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ , ગુજરાત ભાજપ ડોકટર સેલના ડો. અતુલભાઈ પંડ્યા , સૌરાષ્ટ્ર ઝોન ભાજપ ડોકટર સેલના ડો. અમિતભાઈ હપાણી , રાજકોટ ભાજપ ડોક્ટર સેલના ડૉ ચેતનભાઈ લાલસેતા , કોર્પોરેટર ડો. દર્શનાબેન પંડ્યા ,અશ્વિનભાઈ પાંભર , બીપીનભાઈ બેરા , પ્રીતિબેન દોશી , ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના રાજકોટના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ કામાણી , ડો. મયંકભાઈ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે

 

(2:11 pm IST)