રાજકોટ
News of Tuesday, 28th September 2021

શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસઃ હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૮૨૨ થયોઃ  આજ દિન સુધીમાં ૪૨,૩૫૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ  રિકવરી રેટ ૯૮.૯૧ ટકા  થયોઃ હાલ ૭ દર્દીઓ સારવાર હેઠળ 

(3:33 pm IST)