News of Friday, 28th September 2018
દવા બજાર બંધ સંદર્ભે વિશાળ રેલી
ઇ-ફાર્મસી સહિતના વિરોધમાં કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા વિરોધ પ્રદર્શનરૂપે વિશાળ રેલીનું આયોજન કલેકટર કચેરી સુધી કરવામાં આવ્યું હતું. વિરોધ વ્યકત કરતા વિવિધ બેનર ધ્યાન ખેંચતા હતા.
(3:26 pm IST)