News of Thursday, 28th May 2020
આજે ફલાઇટમાં મુંબઇથી રાજકોટ આવેલ ૩૦ લોકો કોરોન્ટાઇન
આજે મુંબઇથી રાજકોટ આવેલી ફલાઇટમાં ૭૫ પેસેન્જરો હતા. જે પૈકી અન્ય જીલ્લા અને રાજકોટના કેટલા પેસેન્જરો છે તેની ચકાસણી થઇ રહી છે, અને હાલ અંદાજે ૩૦ જેટલા પેસેન્જરો રાજકોટ શહેરમાં રહેનારને કવોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
(3:54 pm IST)