રાજકોટ એસ.ટી. ડેપો દ્વારા ર૮ રૂટની કુલ ૯૬ ટ્રીપોનો ધમધમાટ ડીવીઝન દ્વારા સમયપત્રક જાહેર
રાજકોટ તા. ર૮ :.. રાજય સરકારે લોકડાઉન-૪ માં રાજયમાં એસટી બસો શરૂ કરાવી છે. જે અન્વયે રાજકોટ એસટી ડેપો દ્વારા લોકડાઉન દરમિયાન દરરોજ ર૮ રૂટ દ્વારા ૯૬ ટ્રીપ થાય છે. જે રૂટમાં પડધરી, જામકંડોરણા, ગોંડલ, લોધિકા, જેતપુર, કોટડા સાંગાણી, ધોરાજી, જસદણ, જુનાગઢ, વિરપુર, સાવરકુંડલા, બાબરા, અમરેલી, જામનગર, ધ્રોલ, ભાવનગર, કાલાવડ, ઉનાનો સમાવેશ થાય છે.
રાજકોટ ડેપોની બસના રૂટ અને સમય જોઇએ તો પડધરી - જામકંડોરણા (ગોંડલ), સવારે ૮, ૯, ૧૦ અને બપોરે ૧ કલાકે, લોધિકા-જેતપુર (ગોંડલ), સવારે ૮, ૯,૧૦, ૧૦.ર૦, બપોરે ૧ર.૩૦ કલાકે, જેતપુર (ગોંડલ), (ગોંડલ) સવારે ૮, ૧૦.પ, બપોરે ૧ર.૧૦, ૧.૩૦, કોટડા સાંગાણી, પડધરી, ગોંડલ સવારે ૮, ૯,૧૦, ર૦, ૧૧.ર૦, બપોરે ૧ર.૪પ, ર.પ કલાકે, ગોંડલ-જેતપુર (ગોંડલ) સવારે ૮, ૯, ર૦, ૧૦.૪૦ અને બપોરે ૧૩.૩૦ કલાકે, જેતપુર (ગોંડલ) કોટડા સાંગાણી સવારે ૧૦, બપોરે ૧ર.પ૦, ર.૩૦, ર.૪૦, ધોરાજી (ગોંડલ-જેતપુર) પડધરી સવારે ૧૧, બપોરે ર સાંજે ૪.૩પ, પ.ર૦ કલાકે, જસદણ-લોધીકા સવારે ૮, ૯.પ૦, ૧૧.૪૦, ૧ર.પ૦ કલાકે, ધોરાજી (ગોંડલ-જેતપુર) પડધરી સવારે ૮, ૧૦.૩પ, બપોરે ૧ર.૧૦, ૧૩.૧૦ કલાકે, જસદણ-લોધિકા સવારે ૧૦, ૧૧.પ૦ સાંજે ર.૩૦, ૪.૩૦ કલાકે જેતપુર (ગોંડલ) -ગોંડલ સવારે ૧૦, બપોરે ૧ર.૧પ, સાંજે ૩, ૪.ર૦ કલાકે, જુનાગઢ (ગોંડલ, વિરપુર, જેતપુર) સવારે ૮, ૧૧, ૧૦, ૧૩ કલાકે, સાવરકુંડલા (બાબરા, અમરેલી) ૮.૩૦, ૧ર.૪૦ કલાકે, જામનગર (પડધરી, ધ્રોલ) સવારે ૮, ૧૦.૩૦, બપોરે ૧૩, ૧પ.૩૦, ૯, ૧૧.૩૦, ર, પ.૩૦, ભાવનગર એકસપ્રેસ સવારે ૮, ૧ર.૩૦ કાલાવડ સવારે ૮, ૯.૩પ, ૧૧.૩૦, ૧૩.૧પ ઉના એકસપ્રેસ ૯,૯ નો સમય રહેશે.
આ કાપલી સાચવી રાખો સવારે ચા સાંજે 'અકિલા'