રાજકોટ
News of Monday, 28th May 2018

મોરબી રોડ ધોળકિયા સ્કૂલ પાસે કિશન જાદવાણીની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા

  રાજકોટ : શહેરની ભાગોળે આવેલ મોરબી રોડ પે ધોળકિયા સ્કૂલ પાસે કિશન જાદવાણી નામના યુવક્ની છરીના ઘા ઝીકી હત્યા થઇ છે

  મળતી વિગત મુજબ મોરબી રોડ પર રહેતા કિશન ધીરુભાઈ જાદવાણી (ઉ,વ, 28 ) આજે રાત્રે પોતાના ઘર તરફ જતો હતો ત્યારે પાછળથી બે અજાણ્યા શખ્શો બાઈક બાઈક પર આવીને ઝપાઝપી કરીને છરીના ઘા ઝીકી હત્યા કરીને નાશી છૂટયા હતા

  આ ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને હત્યાના કારણ અંગે તપાસ હાથ ધરી છે 

(9:11 pm IST)