રાજકોટ
News of Wednesday, 28th April 2021

રામાપીર ચોકડીએ મજૂરો મુંજવણમાં

આંશિક લોકડાઉન વધુ એક વખત રોજેરોજનું કમાઇને ખાનારા માટે મુંજવણ લાવ્યું છે. રૈયા ચોકડીએ મજૂરોનો મેળાવડો રોજ જામતો હોય છે. આજે અહિ એકઠા થયેલા મજૂરો પણ મુંજવણમાં જોવા મળ્યા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:15 pm IST)