રાજકોટ
News of Wednesday, 28th April 2021

સીટી બસ- બીઆરટીએસમાં ૫૦ ટકા તથા રીક્ષામાં ૨ વ્યકિતને બેસાડવાની મંજુરી યથાવત

રાજકોટઃ ગઇકાલે રાજય સરકારે કોરોના સંક્રમણ કાબુમાં લેવા નવા નિયમો જાહેર કર્યા છે તે મુજબ રાજકોટમાં વેપાર, દુકાનો, ધંધા બંધ રાખવાનો આદેશ થયો છે. બીજી તરફ લોકોની આવન જાવન ઉપર કોઇ પ્રતિબંધ નથી. સીટી બસ અને બીઆરટીએસ બસ સેવા તથા ઓટો રીક્ષા સેવા પણ યથાવત  રાખવામાં આવી છે. જા ેકે નીયમ મુજબ બસમાં ૫૦ ટકા મુસાફરો તથા રીક્ષામાં બે વ્યકિતને બેસાડવાની છુટ છે.

(4:13 pm IST)