રાજકોટ
News of Wednesday, 28th April 2021

આવશ્યક સેવાઓમાં સામેલ કરિયાણાની દૂકાનો-દૂધની ડેરી-સ્ટેશનરી-મેડિકલ સ્ટોર ખુલ્લા

રાજકોટ શહેરમાં આજથી પાંચમી મે સુધી આંશીક લોકડાઉન અમલી બનાવાયું છે. તે મુજબ શહેરની તમામ દૂકાનો, મોલ, હોટેલ, પાન-ચાના થડા, દૂકાનો બંધ રાખવાનો આદેશ થયો છે. આવશ્યક સેવાઓમાં સામેલ કરિયાણાની દૂકાનો, સ્ટેશનરી,  દૂધની ડેરી, મેડિકલ સ્ટોર શહેરભરમાં રાબેતા મુજબ ખુલ્લા રાખવામાં આવ્યા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:08 pm IST)