રાજકોટ
News of Tuesday, 28th March 2023

એલીઝા મોગલએ પ્રથમ રોજુ પૂર્ણ કર્યુ

રાજકોટ, તા. ર૮ :  રાજકોટના મોઇઝભાઇ મોગલની લાડકવાઇ દીકરી એલીઝા મોગલ એ ૭ વર્ષની ઉંમરમાં ખુદાની બંદગી કરી પ્રથમ રોજુ પૂર્ણ કરેલ છે.  આવનારા જીવનમાં અલ્લાહ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરાઇ છે.

(4:01 pm IST)