રાજકોટ
News of Friday, 28th January 2022

રાજકોટના વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર માં હોબાળો, બીજો ડોઝ ન લાગ્યો હોવા છતાં મેસેજ મોકલી દેવાયો, ફરિયાદી મહિલા ડોક્ટર સાથે ગેરવર્તન કર્યાનો આરોપ, બીજો ડોઝ ડોક્ટર ને આપ્યો નથી છતાં મેસેજ મોકલ્યો, તબીબ ના પરિવારે ફરિયાદ કરતા ગેરવર્તન, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર એ કહ્યુ આ બાબતે તપાસ થશે.

(7:36 pm IST)