રાજકોટ
News of Friday, 28th January 2022

યુવા ભાજપ દ્વારા વોર્ડ નં. ૧૨,૧૭,૧૮માં રકતદાન કેમ્‍પ

આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મજયંતી નિમિતે રકતદાન કેમ્‍પનુ આયોજન કરવામાં આવેલ હોય, તે અંતર્ગત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર  ભાજપ યુવા મોરચા દ્વારા  યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.શહેરના વોર્ડ નં. ૧ર, ૧૭ અને ૧૮ માં રકતદાન કેમ્‍પ યોજાયેલ અને વિવિધ વોર્ડમાં  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ ગોવીંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા,  મેયર ડો. પ્રદિપ ડવ, સુરેન્‍દ્રનગર જિલ્લા ભાજપ પ્રભારી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુર, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ,  શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, ભાનુબેન બાબરીયા,  સહીતના અગ્રણીઓ દિપ પ્રાગટય કરી રકતદાન કેમ્‍પનો પ્રારંભ કરાવેલ.  આ તકે  હીરેન રાવલ, પૃથ્‍વીરાજસિહ વાળા, કીરણબેન હરસોડા, ધર્મેશ ડોડીયા, યોગરાજસિહ જાડેજા, મગનભાઈ સોરઠીયા, મીતલબેન લાઠીયા, અસ્‍મીતાબેન દેલવાડીયા, રસીકભાઈ કાવઠીયા, મનસુખભાઈ વેકરીયા, દશરથસિહ જાડેજા, મૌલીક દેલવાડીયા, જીજ્ઞેશ જોષી, શૈલેષ પરસાણા, જયંતીભાઈ નોંધણવદરા, યોગેશ ભટૃ, જગદીશભાઈ વાઘેલા, બુસા, હીતેશઢોલરીયા, રવજીભાઈ મકવાણા, અનીતાબેન ગોસ્‍વામી, કિર્તીબા રાણા, વિઠ્ઠલભાઈ પટેલ, ચંદુભાઈ ગરનારા, ગૌતમ  ગોસ્‍વામી, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, સંજયસિહ રાણા, સંદીપ ગાજીપરા, ભુપત અજાણી, આશાબેન ગ ોહેલ, જયેશ પટેલ, હેમંત કપુરીયા, સુરેશ બોઘાણી, દીનેશ લીબાશીયા, પ્રવીણ છાપરા, મનસુખભાઈ ઠુમર, યોગેન્‍દ્રસિહ રાણા, માલતીબેન ચાવડા, લતાબેન ગોરસીયા, રીટાબેન રોકડ, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, જેનીશ ડોબરીયા સહીતના ઉપસ્‍થિત રહયા હતા.  આ કેમ્‍પને સફળ બનાવવા કિશન ટીલવા, કુલદીપસિહ જાડેજા, હેમાંગ પીપળીયાના નેતૃત્‍વમાં પુર્વેશ ભટ્ટ, પાર્થરાજ ચૌહાણ,  દેવકરણ જોગરાણા,પ્રવીણ સેગલીયા, દેવ ગજેરા, પાર્થ મોરસોણીયા,  કરણ સોરઠીયા, કેવલ કાનાબાર,  સહદેવ ડોડીયા, કેયુર અનડકટ, નીરવ રાયચુરા, દર્શન પંડયા, યુવરાજસિહ ઝાલા, સતીષ ટોળીયા, કશ્‍યપ મેંદપરા, ધ્રુવ કાલરીયા, નૈમીષ ચોટલીયા, ભાવશ વઘાશીયા, રાજેશ કાકડીયા, શકિતસિહ ઝાલા, રાજુભાઈ વીરડીયા, રૂપેશભાઈ ડોડીયા, ચેતન લાઠીયા,  અનીલ દોંગા, જનક ચાવડા, કીશન અજાણી, અમીત મેવાડા, રોહન ચોટલીયા, ધ્રુવ કાકડીયા, રવિ આટકોટીયા, નીકેશ કાકડીયા, શકિત કાચા, ભાવીન મકવાણા, પીન્‍ટુ મકવાણા, જયરાજસિહ જાડેજા, ભાગવત શર્મા, જય દવે, ઈરફાન કાસવાણી, હર્ષવર્ધન કોહર, ઉદય સોમૈયા, ગોપાલ ભુવા, મેહુલસિહ જાડેજા, પૃથ્‍વીરાજ ચૌહાણ, જય સોમમાણેક, યશ પરમાર, હીતેન્‍દ્રસિહ ઝાલા, અભિરાજસિહ જાડેજા, યોગરાજસિહ રાણા, ચંદે્રેશ ગંગાજળીયા, હરીજીતસિહ જાડેજા, પાર્થ ગોસ્‍વામી, જયવીર ગોહિલ, સાહીલ વાઘેલા, નિકિત ઝાલા, આશીષ દવે તેમજ યુવા મોરચાના શહેરના હોદેદારો તેમજ તમામ વોર્ડના વોર્ડપ્રમુખ,મહામંત્રી, કારોબારી સભ્‍યો  સહીતનાએ જહેમત ઉઠાવી હતી.  

 

(3:46 pm IST)