રાજકોટ
News of Saturday, 27th November 2021

ગોંવિદભાઇએ વિવાદની વાત રોકી, પકડી હોકી :મેયરના 'ફટકા' પર મિરાણીની નજર

રાજકોટ : રેસકોર્ષમાં આવેલ મેજર ધ્યાનચંદ એસ્ટ્રો ટર્ફ હોકી મેદાનમાં મ.ન.પા. અને હોકી રાજકોટ સંસ્થા દ્વારા આયોજીત રાજ્યકક્ષા જુનીયર હોકી સ્પર્ધાનો પ્રારંભ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ તથા મેયર પ્રદિપ ડવએ હોકી બોલને હોકી સ્ટીક વડે ફટકારી કર્યો હતો તે વખતની તસ્વીર. 

(4:01 pm IST)