રાજકોટ
News of Friday, 27th November 2020

રાજકોટ કોર્પોરેશન ના ડેપ્યુટી કમિશનર એ આર સીધની આકરી કાર્યવાહી:સદર વિસ્તારમાં દરોડો પાડી નોનવેજની 10થી વધુ લારીઓ દબાણ સ્ટાફના ખાતાએ કબજે કરી

રાજકોટ: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા ફૂલછાબ ચોક ખાતે જાહેર માર્ગ પર ગેરકાયદે રખાયેલી 09 કેબીન અને 01 રેંકડી જપ્ત કરવામાં આવી હતી.
આ કામગીરી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહની ઉપસ્થિત અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાવ શાખાના અધિકારી પી.જે.બારીયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(9:19 pm IST)