News of Wednesday, 27th November 2019
RTI માં ગયેલા અને જવાબો સામે અપીલમાં ગયેલા રાજકોટના ૧પ કેસોની સૂનાવણી શરૂ
રાજકોટના RTI માં ગયેલા અને જવાબો સામે અપીલમાં ગયેલા ૧પ કેસોની કલેકટર કચેરીમાં વીસી દ્વારા સુનાવણી શરૃઃ રાજયના RTI કમિશ્નર શ્રી વરસાણી સમક્ષ અપીલમાં આવેલાની દલીલોઃ કલેકટર સહિતના અધીકારીઓની હાજરી.
(3:53 pm IST)