રાજકોટ
News of Wednesday, 27th November 2019

ઇન્કમ ટેક્ષ સોસાયટીમાં રસ્તાનાં પેવર કરવાના કામનું ખાતમુહૂર્ત

રાજકોટઃ વોર્ડ નં.૦૨માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૨માં ઇન્કમ ટેક્ષ સોસાયટીમાં પેવર કરવાના કામનું ખાતમુહૂર્ત કરતા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને આરોગ્ય કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને પૂર્વ ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર સોફીયાબેન દલના હસ્તે કરવામાં આવેલ.તે વખતની તસ્વીર.  આ પ્રસંગે વોર્ડ નં.૦૨ પ્રભારી નરેન્દ્રસિંહ ઠાકુર, વોર્ડ નં.૦૨ પ્રમુખ અતુલભાઈ પંડિત, વોર્ડ નં.૦૨ મહામંત્રી દશરથભાઈ વાળા, વોર્ડ નં.૦૨ મહામંત્રી ભાવેશભાઈ ટોયટા, કમલભાઈ ભટ્ટ, ગુલાબસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જયસુખભાઈ પરમાર, મહિલા મોરચા પ્રમુખ દીપાબેન કાચા, રસીદાબેન, દેવ્યાનીબેન રાવલ, ભારતીબેન કારિયા, હર્ષદાબા કનોજીયા, માધવીબેન ઉપાધ્યાય, સીમાબેન અગ્રવાલ, જસુમતીબેન વસાણી, હિતેનભાઈ વોરા, રાજુભાઈ પારેખ, ભરતભાઈ કાઠી, બી. આર. ગોહીલ, જોનભાઈ, જે. એમ. ભટ્ટ, સીવદાસભાઈ મેમન, રાજીવભાઈ નાયર, નીશ્યલભાઈ જોષી, કિશનભાઈ, ભરતભાઈ મહેતા, કિરીટભાઈ પાઠક, પ્રિતેશભાઈ પોપટ, ભરતભાઈ ડાભી, દર્શનભાઈ રાવલ, પૃથ્વીસિંહ વાળા, કમલેશભાઈ રાઠોડ, પંકજભાઈ જોષી, ધૈર્યભાઈ દોશી, ભાવેશભાઈ બસંતાણી વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)