News of Tuesday, 27th September 2022
ખીરસરા ગામે નવરાત્રી મહોત્સવ ગરબે રમતી બાળાઓ
ખીરસરા : લોધીકા તાલુકાના ખીરસરા રમણલજી ગામે રામજી મંદિરના પટાંગણમાં પરંપરાગત વર્ષોથી થતી ગરબીમાં નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતાના માતાજીના ગરબા લેતી નાની નાની બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)
(11:52 am IST)