રાજકોટ
News of Monday, 27th September 2021

રાજકોટ શહેરમાં સાંજ સુધીમાં કુલ 7698 લોકોએ કોરોના વેકસીન લીધી

18 વર્ષથી 44 વર્ષના 5463 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2235 સહિત કુલ 7698 નાગરિકોએ રસી લીધી.

રાજકોટ :  શહેરમાં આજે તા. 27/09/2021 ના રોજ સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના 5463 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2235 સહિત કુલ 7698 નાગરિકોએ રસી લીધી છે તેમ  રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે .

(8:28 pm IST)