રાજકોટ
News of Monday, 27th September 2021

હરિધવા રોડ પર વૃક્ષો ધરાશાયીઃ વિનુભાઇ ધવાએ રસ્તો ખોલાવ્યો

 રાજકોટ : શહેરમાં સતત વરસાદ વચ્ચે આજે વોર્ડ નં.૧૮ના હરિધવા રોડ પર બે મહાકાય વૃક્ષો ધરાશયી થતા શાશકપક્ષ નેતા વિનુભાઇ ધવાએ તાત્કાલીક ધોરણે ફાયર બ્રીગેડ ત્થા ગાર્ડન વિભાગને જાણ કરી અને રસ્તા પર પડેલા ઝાડ દુર કરાવેલ તે વખતની તસ્વીર 

(4:35 pm IST)