રાજકોટ
News of Monday, 27th September 2021

વોર્ડ નં. ૧૮ માં અનેક સોસાયટીમાં ખાડાથી લોકો ત્રાહીમામ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૮ ની અનેક વિસ્તારોમાં ખાડાની સમસ્યા તાકિદે ઉકેલવા વિસ્તારવાસીઓ દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

(4:35 pm IST)