રાજકોટ
News of Monday, 27th July 2020

ખાસ 'ઇન-હાઉસ' મોબાઇલ એપ્લીકેશન દ્વારા કોરોનાં પોઝીટીવનાં કોન્ટેકટ ટ્રેસીંગ

રાજકોટ : કોરોનાં પોઝીટીવ દર્દીનાં કોન્ટેકટનું ટ્રેસીંગ કરવા ખાસ મોબાઇલ એપ 'ઇન હાઉસ' મ્યુ. કોર્પોરેશને બનાવી છે. જેનાં દ્વારા ૪ કલાકમાં જ કોરન્ટાઇન્ટની કાર્યવાહી કરશે. ત્યારબાદ સેનેટાઇઝેશન કરાશે કન્ટેન્ટમેન્ટ ઝોન  બનાવી પોલીસ બંદોબસ્ત મુકી દેવાની વ્યવસ્થા છે.

(4:30 pm IST)