રાજકોટ
News of Monday, 27th July 2020

ભાજપ મજબુત, 'પગથિયા' નબળા

રાજકોટઃ આજે શિતલપાર્ક, ૧પ૦ ફુટ રોડ પર ભાજપ કાર્યાલયના ભૂમિપૂજન પ્રસંગે શાસ્ત્રોકત વિધિ માટે ખોદેલી જગ્યામાં ભાજપના આગેવાનો ઉતરી રહ્યા હતા તે વખતે લાકડાના પગથિયા (કામચલાઉ) વધુ વજનના કારણે બેસી જતા સંતુલન જાળવવા આગેવાનોએ એકાબીજાનો ટેકો લેવો પડયો હતો. તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:28 pm IST)