કોરોના માટે ૧૮ વોર્ડ પ્રભારી અધિકારીની નિમણુંકઃ દરરોજની સ્થીતીની સમીક્ષા
રાજકોટ : કોરોનાં સંક્રમણ કાબુમાં લેવાની ટેકનીકલ થીયરી મુજબ દરેક વોર્ડમાં કામગીરી બરાબર થાય છે કે કેમ ? તેની વોર્ડ વાઇઝ સમીક્ષા કરવા માટે દરેક વોર્ડમાં કલાસ-૧ અધિકારીની વોર્ડ પ્રભારીઓની નિમણુંક કરાઇ છે. જેની નામાવલી આ મુજબ છે.
ક્રમ |
અધિકારીનું નામ |
હોદો |
વોર્ડ નં. |
૧ |
ઉદિત અગ્રવાલ, આઇએએસ |
મ્યુનિસીપલ કમિનશરશ્રી |
૦૭ |
ર |
બી. જી. પ્રજાપતિ,આઇએએસ |
નાયબ કમિશનરશ્રી (ઇસ્ટઝોન) |
૦ર |
૩ |
સી. કે. નંદાણી |
નાયબ કમિશનરશ્રી(સે.ઝોન) |
૧૦ |
૪ |
બી. યુ. જોષી |
એડી.સીટી. એ.(સ્માર્ટ સીટી સેલ) |
૧૧ |
પ |
એ. એમ. મિત્રા |
સીટી એન્જી. (સ્પે.) હાઉસીંગ |
૧૭ |
૬ |
એચ. યુ. દોઢીયા |
સીટી એન્જી.(સ્પે.) (ઇસ્ટ ઝોન) |
૦પ |
૭ |
આર. બી. ઝાલા |
સુરક્ષા અધિકારીશ્રી |
૦૬ |
૮ |
એચ. કે. કગથરા |
સહાયક કમિશનરશ્રી |
૧પ |
૯ |
એચ. આર. પટેલ |
સહાયક કમિશનરશ્રી |
૦૩ |
૧૦ |
જે. પી. રાઠોડ |
ઇ.ચા. સહાયક કમિશનરશ્રી |
૧૪ |
૧૧ |
વી. એસ. પ્રજાપતિ |
ઇ. ચા. સહાયક કમિશનરશ્રી |
૧૬ |
૧ર |
કે. ડી. હાપલીયા |
ડાયરેકટશ્રી (પાર્કસ એન્ડ ગાર્ડન) |
૦૮ |
૧૩ |
એન. આર. પરમાર |
પર્યાવરણ ઇજનેરશ્રી |
૧૮ |
૧૪ |
એ. એલ. સવજીયાણી |
ચીફ એકાઉન્ટન્ટશ્રી |
૦૯ |
૧પ |
બી. આર. જાકાસણીયા |
વેટરનરી ઓફીસરશ્રી |
૦૪ |
૧૬ |
આર. કે. હીરપરા |
ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી |
૧ર |
૧૭ |
બી. જે. ઠેબા |
ઇ.ચા. ચીફ ફાયર ઓફીસરશ્રી |
૧૩ |
૧૮ |
બી. ડી. જીવાણી |
ઇ.ચા.એડી.સીટી એન્જિ.(રોશની) |
૦૧ |