રાજકોટ
News of Monday, 27th July 2020

કોરોના સારવાર માટેની માન્ય હોસ્પિટલો અને ટેસ્ટ લેબોરેટરી જાહેર કરતા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર

રાજકોટ : મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા રાજકોટ શહેરના શહેરીજનોના જન આરોગ્ય હિતાર્થે કોરોનાની યોગ્ય સારવાર મળી રહે તે માટે કોરોના વાયરસ અંતર્ગત કોવીડ હોસ્પિટલો તથા લેબોરેટરીની યાદી જાહેર કરવામાં આવેલ છે. જેની વિગત આ મુજબ છે.

ક્રમ

હોસ્પિટલનું નામ

સરનામું

કોન્ટેકટ નં.

૧.

પી.ડી.યુ. કોવીડ સીવીલ હોસ્પિટલ

હોસ્પિટલ ચોક જામનગર રોડ, રાજકોટ.

૦ર૮૧ ર૪૭૧૧૧૮

ર.

સ્ટાર હોસ્પિટલ  (સિનર્જી હોસ્પિ. દ્વારા સંચાલીત)

વિશ્વેશ્વર મહાદેવ મંદિર સામે, મવડી રોડ,

૦ર૮૧ ર૩૬૩૯૯૯, ૦ર૮૧ ર૩૬૩૮૮૮,  ૯પ૧ર૧પ૦૦૮૮

૩.

પરમ હોસ્પિટલ (ગીરીરાજ હોસ્પિ.દ્વારા સંચાલીત)

આશાપુરા મેઇન રોડ,રાજકોટ

૦ર૮૧ રરર૬ર૧ર

૪.

ક્રાઇસ્ટ હોસ્પિટલ

માધાપર ચોકડી પાસે, જામનગર રોડ, રાજકોટ

૭૬ર૧૦ ૦૪૦૮૮

પ.

ઉદય કોવીડ હોસ્પિ.(ગોકુલ હોસ્પિ. દ્વારા સંચાલીત)

રાષ્ટ્રીય શાળા રોડ, રાજકોટ.

૯૭૩૭૩પ૯ર૯૧

૬.

શ્રેયસ કોવીડ હોસ્પિ.(જીવનદીપ હોસ્પિ.દ્વારા સંચાલીત)

વિધાનગર મેઇન રોડ,રાજકોટ.

૯૧૭૩૦૯૧૦૪૪, ૯૧૭૩ર૯૧૦૪૪

૭.

કર્મયોગી કોવીડ હોસ્પિ.(સ્ટર્લિંગ હોસ્પિ. દ્વારા સંચાલીત)

વિધાનગર મેઇન રોડ, રાજકોટ

૯૮૦૭૭ ૯૮૩૭૭, ૯૮૦૭૭ ૯૮૪૭૭

૮.

વોકહાર્ટ કોવીડ હોસ્પિ. (વોકહાર્ટ હોસ્પિ. દ્વારા સંચાલીત)

મંગલમ હોસ્પિ. કે.કે.ચોક ૧પ૦ ફૂટરીંગ રોડ, રાજકોટ

૦ર૮૧ ૬૬૯૪ર૪૪

૯.

એચ.સી.જી. હોસ્પિટલ

અયોધ્યા ચોક, ૧પ૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ

૯પ૧ર૯ ૪૦૦૦૪

૧૦.

સેલસ સદ્ભાવના કોવીડ હોસ્પિટલ (સેલસ અને સદ્ભાવના હોસ્પિ. દ્વારા સંચાલીત)

સેલસ હોસ્પિ. રૈયા રોડ, રૈયા ચોકડી પાસે,  રાજકોટ

૯૬૯૬૭૯૬૯૬૪

૧૧.

જયનાથ કોવીડ હોસ્પિટલ આર્શીવાદ, લેન્ડમાર્ક, સારથી, સમયક હોસ્પિ. દ્વારા સંચાલીત)

ભકિતનગર સર્કલ, ગીતામંદિર પાસ,ે રાજકોટ

૦ર૮૧ ર૩૭૮૧૦૦, ૦ર૮૧ ર૩૭૮ર૦૦

૧ર.

નીલકંઠ કોવીડ હોસ્પિ. (કુંદન અને વિદિત હોસ્પિટલ દ્વારા સંચાલીત)

નટેશ્વર મહાદેવ મંદિર પાસે, ૮૦ ફૂટ રોડ, સોરઠીયાવાડી સર્કલ, રાજકોટ.

૯૧૦૪૪૮૮૧૦૮, ૯૧૦૪ર૮૮૧૦૮

૧૩.

સૌરાષ્ટ્ર કોવીડ કોવીડ હોસ્પિટલ (વિદિત હોસ્પિટલ દ્વારા સંચાલીત)

નાગરિક બેંક ચોક, ભકિતનગર સર્કલ, ઢેબર રોડ,  રાજકોટ

૯૭ર૪૩૯પ૯પ૯, ૯૮ર૪૮પપ૬૧૦

કોરોના ટેસ્ટ માટેની લેબોરેટરીના નામની યાદી

 

 

 

ક્રમ

લેબોરેટરીનું નામ

 

કોન્ટેકટ નં.

૧.

નેયુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી

૯૦૮૧૯ ૦૮૪૪૪

 

ર.

ગ્રીનક્રોસ લેબોરેટરી

 

૯૪૬ર૦ ૦૦૧૭ર

૩.

યુનીપથ લેબોરેટરી

 

૭૯૯૦૧ ૮૪ર૪૮

    આ તકે જયમીન ઠાકર દ્વારા રાજકોટના શહેરીજનોને કોરોના સંક્રમણમાં આવેલ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે આ હોસ્પિટલો ખાતે સંપર્ક સાધવા અપીલ કરવામાં આવી છે. (૯.૭)

(4:37 pm IST)