News of Wednesday, 27th May 2020
રાજકોટમાં ૬૫ સેમ્પલોનું પરિક્ષણઃ ૩૭ના રિપોર્ટ નેગેટીવઃ ૨૫ પેન્ડિંગઃ ૩ કેસ નોંધાયા
રાજકોટઃ આજે કોરોના શંકાસ્પદના શહેરના ૩૩ િઁજલ્લાના ૨૮ અને અન્ય જિલ્લાના ૪ સહિત કુલ ૬૫ સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં ૩૭ ના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૨૫ના રિપોર્ટ પેન્ડિંગ છે તથા રાજકોટ શહેરમાં ૧ અને અન્ય જિલ્લાના ૨ સહિત કુલ ૩ કેસ નોંધાયા છે.
(11:26 am IST)