News of Monday, 27th May 2019
RTE અંગે કલેકટરને રજુઆત
રાજકોટ : રાજકોટ જીલ્લામાં RTE પ્રવેશ અંગે હાલ વાલીઓમાં ભારે નિરાશા વ્યાપી છે, આ મુદ્દે આજે કલેકટર કચેરી ખાતે વાલીઓ દોડી આવ્યા હતા, અને કલેકટરને આવેદન પાઠવી પ્રવેશ અંગે પડતી મુશ્કેલી, પ્રવેશ ન મળતા સંખ્યાબંધ બાળકોનો પ્રવેશ અટકી જવો, શહેરની નામાંકીત સ્કુલો નો ફી વધારો વિગેરે બાબતે પગલા લેવા માંગણી કરી હતી. (તસ્વીર સંદિપ બગથરીયા)
(3:47 pm IST)