રાજકોટ
News of Monday, 27th May 2019

આંબેડકરનગરમાંથી ૩૦ બોટલ દારૂ સાથે લાલજીને પકડી લેવાયો

હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ અને શોકતખાનની બાતમી

રાજકોટઃ ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયા અને પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરીમાં પેટ્રોલીંગમાં રહેલી ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રતાપસિંહ ઝાલા, યોગીરાજસિંહ, હરદેવસિંહ સહિતની ટીમે સાથેના હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ તથા કોન્સ. શોકતખાન ખોરમની બાતમી પરથી ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળના આંબેડકરનગરમાંથી લાલજી માવજીભાઇ મુછડીયાને ૩૦ બોટલ દારૂ સાથે પકડી લીધો છે.

(3:43 pm IST)