રાજકોટ
News of Monday, 27th March 2023

આરતી જોશીનું સન્‍માન

રાજકોટઃ બ્રહ્મ સમાજ મહિલા મંડળ ચેરીટેબલ ટ્રસ્‍ટ મુંબઈ દ્વારા સ્‍વયં સિધ્‍ધિ એવોર્ડના સમારંભમાં સર્ટિફિકેટ/ મોમેન્‍ટો તેમજ શાલ ઓઢાડી આરતી જોશીનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું

(4:49 pm IST)