રાજકોટ
News of Monday, 27th March 2023

રોઝાની આકરી કસોટી પર ખરી ઉતરતી ચાર વર્ષની ખુશનુમા

રાજકોટ તા. ર૭: પવિત્ર રમઝાન માસની શરૂઆત થઇ ચુકી છે. મુસ્‍લીમ બીરાદરો સંપૂર્ણ અકીદત સાથે રોઝા રાખી અલ્લાહની ઇમાદતમાં ગળાડૂબ થયા છે. વડીલોથી લઇ નાના બાળકો પણ રોઝા રાખી રહ્યા છે ત્‍યારે રાજકોટમાં રહેતા નિશારખાન પઠાણ અને તસ્‍લીમબેનની દીકરી ખુશનુમાએ માત્ર ચાર વર્ષની નાની વયે રોઝુ રાખી અલ્લાહની ઇબાદત કરી હતી.

(4:05 pm IST)