રાજકોટ
News of Friday, 27th March 2020

મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં પ૧ લાખનો ચેક અર્પણ કરતા અગ્રણી બિલ્ડર મહેશભાઇ

રાજકોટના બીલ્ડર અગ્રણી અને બીલ્ડર એસો.ના પ્રમુખ મુકેશભાઇ શેઠે કોરોના સંર્દભે મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં પ૧ લાખનો ચેક કલેકટરશ્રીને અર્પણ કર્યો તે નજરે પડે છે.

(3:46 pm IST)