રાજકોટ
News of Friday, 27th March 2020

૨૪ કલાક ધમધમતા કાલાવડ રોડ ઉપર સન્નાટો છવાયો

રાજકોટઃ. રાજકોટમાં લોકડાઉન ચાલુ છે તે દરમિયાન આજે ગૌરવપથ ગણાતા કાલાવડ રોડ ઉપર સન્નાટો જોવા મળ્યો હતો. એકલદોકલ વાહન સિવાય સમગ્ર રોડ સુમસામ ભાસી રહ્યો છે. રાજકોટની શાન ગણાતા કાલાવડ રોડ પર ૨૪ કલાક ટ્રાફીક ધમધમતો હોય છે તે આજે સાવ ખાલીખમ્મ જોવા મળતો હતો. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)