રાજકોટ
News of Thursday, 27th January 2022

સમરસ હોસ્‍ટેલ : સીવીલમાંથી ૩ દર્દીને દાખલ કરાયાઃ તમામ સુવિધા

કલેકટર દ્વારા હોમઆઇસોલેશનની સગવડ નહી ધરાવતા અને હળવા લક્ષણવાળા કોરોના દર્દીઓ માટે મંગળવારથી રાજકોટની મહત્‍વની એવી સમરસ હોસ્‍ટેલની બે વ્‍હીંગ શરૂ કરી છે : જેની કાર્યવાહી સીટી પ્રાંત-ર અને સીટી પ્રાંત-૩ સંભાળી રહ્યા છે.. ગઇકાલે હળવા લક્ષણવાળા ૩ કોરોના દર્દીને સમરસ ખાતે દાખલ કરાયા : ભોજન-નાસ્‍તો સહિત તમામ સુવિધા : હાલ ૪૦૦ બેડની વ્‍યવસ્‍થા


 

(2:35 pm IST)