રાજકોટ
News of Wednesday, 27th January 2021

આજથી એક વર્ષ પહેલા રાજકોટમાં શરૂ થયેલ કોવીડ કામગીરીઃ વિદેશથી આવેલ વ્યકિત કરાયા હતા કોરન્ટાઇન

રાજકોટઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવીડ-૧૯ વાયરસના સંક્રમણને રોકવા આજથી એક વર્ષ પહેલા કોરન્ટાઇન કામગીરી શરૂ થઇ ગયેલઃ ર૭-૧-ર૦ર૦ના રોજ વિદેશથી આવેલા અને ચેન્નાઇથી રાજકોટ સુધી આવેલા એક પેસેન્જરનું મેડીકલ તપાસ કરી અને કોરન્ટાઇન કરવામાં આવેલ હતા. ત્યારથી આ સિલસીલો સતત એક વર્ષથી ચાલુ જ છેઃ જો કે કોરોનાનો સૌ પ્રથમ કેસ માર્ચ મહિનામાં જંગલેશ્વરમાંથી મળી આવેલ તેમ મનપાના આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે.

(4:14 pm IST)