રાજકોટ
News of Wednesday, 27th January 2021

દેશવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છા : માંધાતાસિંહ જાડેજા

રાજકોટ તા. ૨૭ : દેશના ૭૨ માં પ્રજાસત્તાક પર્વે રાજકોટના ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી આપણો દેશ સર્વાંગી પ્રગતિ સાથે વિશ્વની મિસાલ બની રહે તેવી લાગણી વ્યકત કરી હતી. વિર સપુતોને યાદ કરી વિરાંજલી અર્પી હતી.

(2:57 pm IST)